શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara Harani Lake Tragdy | વડોદરા બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ અંગે પોલીસે શું કર્યો મોટો ખુલાસો?
Vadodara Harani Lake Tragdey | 19 પૈકી એક આરોપી ભીમસિંહ યાદવનો ગુનાહિત ઇતિહાસ. ભીમસિંહ યાદવ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર છે. ભીમસિંહ યાદવ સામે અગાઉ 2006 માં ગોરવા પોલીસ મથક અને ભરૂચના ઝઘડિયા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આરોપી વેદપ્રકાશ યાદવ ની 2015 માં જાહેરનામા ભંગ બદલ ધરપકડ થઈ હતી. આરોપી બીનીત કોટિયા દુર્ઘટના બાદ ઝડપાયેલા આરોપીઓના સંપર્કમાં હતો.
પરેશ શાહ અને નિલેશ જૈન ને આરોપીઓ તરીકે લેવાયા. પરેશ શાહ ની મુખ્ય ભૂમિકા આવી. પરેશ શાહ, તેમના પત્ની, દીકરી અને દીકરો પણ આરોપીઓ. તમામ એરપોર્ટ પર જાણકારી આપાય કે આરોપીઓ દેશ છોડી ભાગી ન જાય. તમામ હિસાબ કિતાબ અને વહીવટ બંને સંભાળતા હતા.
વડોદરા
![Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/a5ae7b61da16eb3d676871891e1b900217195004697731012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયા
![Vadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/4dcf281a549cfda69e99db0ce7f344ef17194030251501012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ
![Vadodara Accident | વડોદરા નેશનલ હાઈવે પર બોલેરોએ 2 લોકોને કચડી નાંખ્યા, સીસીટીવી આવ્યા સામે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/a0ad2e1441430eebf7cf44a2d4e096e2171938657608473_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara Accident | વડોદરા નેશનલ હાઈવે પર બોલેરોએ 2 લોકોને કચડી નાંખ્યા, સીસીટીવી આવ્યા સામે
![Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/d114593847214aedc5382c5999f3f06a171923271929773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું
![Vadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/246234c27e07b094e23a6f2126e542a41719220131933922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement