શોધખોળ કરો
દાહોદઃ યુવાન ભાભીએ ઉછીના લીધેલા રૂપિયા પરત ન કરતાં દિયરે એવું કર્યું કે વાંચીને થશે ફિટકાર
ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપતાં દિયરે બળાત્કાર કરી ભાભીના નગ્ન ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા.

પ્રતિકાત્મક તસવીર.
દાહોદઃ ફતેપુરાના વલૂંડા ખાતે કૌટુંબિક દિયરે 23 વર્ષીય ભાભી ઉપર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. જોકે, ભાભી પર બળાત્કાર કરવાનું કારણ જાણીને તમે ફિટકાર વરસાવશો. વાત એવી છે કે, 23 વર્ષીય પરિણીતાએ સગીર દિયર પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. જોકે, રૂપિયા પરત ન આપતાં દિયરે બળાત્કાર કરી ભાભીના નગ્ન ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા.
સગીર વયનો દિયર આટલેથી અટક્યો નહોતો. પોતાના પૈસા ન મળતા ભાભીના ફોટા-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનામાં પરિણીતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી સગીરની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
