શોધખોળ કરો
Sobhita Dhulipala Photo: શોભિતા ધુલીપાલાની ગ્લેમરસ તસવીરો આવી સામે
Sobhita Dhulipala Photo: શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

શોભિતા ધુલીપાલા
1/8

Sobhita Dhulipala Photo: શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

ઓટીટી પ્લેટફોર્મની લોકપ્રિય અભિનેત્રી શોભિતા ધુલીપાલા તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ પોનીયિન સેલવાન 2 માં જોવા મળી હતી.
3/8

આ પહેલા અભિનેત્રી ધ નાઈટ મેનેજર માટે સમાચારમાં આવી હતી.
4/8

શોભિતા ધુલીપાલા, જેણે ધ નાઈટ મેનેજર અને પોનીયિન સેલ્વાન 2 માટે ધૂમ મચાવી હતી, તે એક ઉભરતી સ્ટાર છે.
5/8

ઓટીટીના લોકપ્રિય સેલેબ્સની યાદીમાં અભિનેત્રીનો સમાવેશ થાય છે.
6/8

દક્ષિણની રહેવાસી શોભિતા દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ સ્માર્ટ પણ છે.
7/8

અભ્યાસથી લઈને મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ટાઈટલ જીતવા સુધી, અભિનેત્રી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ બાબતો છે, જે તેની પ્રતિભા વિશે જણાવે છે.
8/8

31 મે 1992ના રોજ આંધ્રપ્રદેશના તેનાલીમાં જન્મેલી શોભિતા નેવી બેકગ્રાઉન્ડમાંથી આવે છે.
Published at : 04 Nov 2023 10:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
