શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: ‘તારક મહેતા’માં થઇ આ દમદાર એક્ટ્રેસની એન્ટ્રી, આના ગ્લેમરની આગળ 'બબીતાજી' પણ છે ફેઇલ
તાજેતરમાં ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બેનની એન્ટ્રી ના થવા પર ફેન્સનો આસમાને પહોંચ્યો છે. ફેન્સ જોરદાર ગુસ્સે થયા છે
![તાજેતરમાં ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બેનની એન્ટ્રી ના થવા પર ફેન્સનો આસમાને પહોંચ્યો છે. ફેન્સ જોરદાર ગુસ્સે થયા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/84c95ed4994240c29f9b71e0fc25b2bc170271104341477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![TV Actress Photos: તાજેતરમાં ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બેનની એન્ટ્રી ના થવા પર ફેન્સનો આસમાને પહોંચ્યો છે. ફેન્સ જોરદાર ગુસ્સે થયા છે અને સીરિયલ બંધ કરવાની માંગ પણ કરી રહ્યાં છે, પરંતુ હાલમાં જ સીરિયલમાં એક નવી મહિલા સભ્યની એન્ટ્રી થઈ છે. જેને તમે જોઇ કે શું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/b93095eefa3dc2d76d318724ae3bb0f559d2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
TV Actress Photos: તાજેતરમાં ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બેનની એન્ટ્રી ના થવા પર ફેન્સનો આસમાને પહોંચ્યો છે. ફેન્સ જોરદાર ગુસ્સે થયા છે અને સીરિયલ બંધ કરવાની માંગ પણ કરી રહ્યાં છે, પરંતુ હાલમાં જ સીરિયલમાં એક નવી મહિલા સભ્યની એન્ટ્રી થઈ છે. જેને તમે જોઇ કે શું ?
2/7
![ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તમામ કલાકારો તેમની ભૂમિકામાં એટલા મગ્ન થઇ ગયા છે કે, દર્શકો તેમને તેમના વાસ્તવિક નામોથી નહીં પરંતુ તેમના પાત્રોના નામથી જાણે છે, જેમ કે બબીતાજી, જેઠાલાલ, ટપ્પુ, મિસેજ સોઢી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/9a55059a9f84e8888a35bcf9998f960fc5c0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તમામ કલાકારો તેમની ભૂમિકામાં એટલા મગ્ન થઇ ગયા છે કે, દર્શકો તેમને તેમના વાસ્તવિક નામોથી નહીં પરંતુ તેમના પાત્રોના નામથી જાણે છે, જેમ કે બબીતાજી, જેઠાલાલ, ટપ્પુ, મિસેજ સોઢી.
3/7
![સીરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ હવે સીરિયલને અલવિદા કહી દીધું છે. જેનિફર છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/6ef9ddb05ba48134b98ce708948056e371edb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ હવે સીરિયલને અલવિદા કહી દીધું છે. જેનિફર છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી હતી.
4/7
![હવે જેનિફરની જગ્યાએ બીજી મહિલા સભ્યની એન્ટ્રી થઈ છે. તેના સ્થાને એક લોકપ્રિય ટીવી અભિનેત્રીને લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/2d37c3b7b440d41d039b9e3ee29aa67a127c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે જેનિફરની જગ્યાએ બીજી મહિલા સભ્યની એન્ટ્રી થઈ છે. તેના સ્થાને એક લોકપ્રિય ટીવી અભિનેત્રીને લેવામાં આવી છે.
5/7
![અભિનેત્રી મોનાઝ મેવાવાલાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેનિફર મિસ્ત્રીની જગ્યા લીધી છે. તેણે શૉમાં એન્ટ્રી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/2605c115c4442957e63e7f93ba9e52b59bc1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી મોનાઝ મેવાવાલાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેનિફર મિસ્ત્રીની જગ્યા લીધી છે. તેણે શૉમાં એન્ટ્રી કરી છે.
6/7
![મોનાઝ મેવાવાલા ટેલિવિઝન ઉદ્યોગની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રીએ 'મીત મિલા દે રબ્બા', 'ઝિલમિલ સિતારો કા આંગન હોગા', 'રિશ્તોં કી દોર' જેવી સીરિયલોમાં કામ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/0bd01b539266c1d68df3768f0e27d0435b28b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાઝ મેવાવાલા ટેલિવિઝન ઉદ્યોગની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રીએ 'મીત મિલા દે રબ્બા', 'ઝિલમિલ સિતારો કા આંગન હોગા', 'રિશ્તોં કી દોર' જેવી સીરિયલોમાં કામ કર્યું છે.
7/7
![શૉ વિશે મોનાઝ મેવાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ પાત્રને દિલથી નિભાવવા માંગે છે. અભિનેત્રી મોનાજ અને અસિત મોદી આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/6ef9ddb05ba48134b98ce708948056e38c015.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શૉ વિશે મોનાઝ મેવાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ પાત્રને દિલથી નિભાવવા માંગે છે. અભિનેત્રી મોનાજ અને અસિત મોદી આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે.
Published at : 16 Dec 2023 12:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)