શોધખોળ કરો
Holi 2021 Celebrations: Mehsanaના વોટરપાર્કમાં ડીજેના તાલે નાચી યુવતીઓ, જુઓ તસવીરો

વોટરપાર્કમાં ડીજેના તાલે નાચતી યુવતીઓ
1/5

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે હોળી-ધૂળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. તમામ રાજ્યોએ લોકોને કોરોનાને જોઈ ઘર પર હોળી મનાવવા કહ્યું છે.
2/5

મહેસાણાના વોટર પાર્કમાં આવેલા રિસોર્ટમાં યુવતીઓ ડીજેના તાલે નાચી હતી.
3/5

ત્રણ દિવસની રજામાં અમદાવાદના લોકો રિસોર્ટમાં રોકાયા છે અને પર્વનો આનંદ માણી રહ્યા છે.
4/5

રિસોર્ટમાં નાના ભૂલકાઓએ પણ ધૂળેટીનું પર્વ ધામધૂમથી મનાવ્યું હતું.
5/5

ધૂળેટીના પર્વ પર રિસોર્ટમાં યુવતીઓ પરિવાર સાથે ડીજેના તાલે નાચી હતી.
Published at : 29 Mar 2021 11:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
