શોધખોળ કરો

RBIના નિર્ણયના વિરોધમાં બેન્ક કર્મચારીઓની આજે હડતાળ, જુઓ વીડિયો

ગુજરાત સહિત દેશભરમા આજે રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારી મંડળના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહા ગુજરાત બેંક કર્મચારી મંડળનો દાવો છે કે તેમની હડતાલમાં ગુજરાતમાંથી 25 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા છે. જ્યારે દેશભરમાં અંદાજે ચાર લાખ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, જેના કારણે રાજ્યની અંદાજે 7 હજાર જેટલી બેંકના કામકાજ પર અસર પડશે. આ ઉપરાંત 10 કરોડ થી લઇ 12 કરોડ સુધીના વ્યવહાર પર પડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.  જોકે અમદાવાદની વાત કરીએ તો કેટલીક બેન્કના કર્મચારીઓ પોતાનું કામ ચાલુ રાખ્યું છે, જેમાં એસ.બી.આઈ નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય કેટલીક બેંકના અને મહાગુજરાત બેન્ક કર્મચારી મંડળ સાથે જોડાયેલા કર્મચારીઓ બેંકની કામગીરીથી દુર રહ્યા છે. કેન્દ્ર સરકાર એક બેંકને અન્ય બેંક સાથે મર્જ કરી રહી છે. ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેન્કમાં કર્મચારીઓની અછત હોવાથી કર્મચારીઓની ભરતી થાય. ઉપરાંત કેન્દ્ર સરકાર હાલ કોર્પોરેટ સેક્ટરને બેંક શરૂ કરવા માટે લાયસન્સ આપવાની વાત કરી છે જેની સામે મંડળ વિરોધ નોંધાવી રહેવું છે. આ ઉપરાંત સૌથી મોટો મુદ્દો એ છે કે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે જેને લઇને તેઓ આજે હડતાલનું એલાન આપ્યું છે.

દેશ વિડિઓઝ

Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

Embed widget