શોધખોળ કરો
ઋષિ સુનકની વિદાય બાદ બ્રિટન સાથે ભારતના હવે કેવા રહેશે સંબંધ, કીર સ્ટારમરે શું આપ્યાં સંકેત
સરકાર બ્રિટનમાં રહેતી જાતિની સમસ્યા પર નવા સ્તરે કામ કરવા પર વિચાર કરશે. લેબર પાર્ટીના નેતાઓ એ વાત પર જોર આપી રહ્યા છે કે તેઓ બ્રિટનને શ્રીમંત દેશ બનાવવા માટે કામ કરશે.
બ્રિટનમાં ચૂંટણી બાદ પરિણામો ધાર્યા પ્રમાણે જ આવ્યા. જો કે આખી દુનિયાની નજર આના પર ટકેલી હતી. આ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં, ઋષિ સુનકની સરકાર પડી અને લેબર પાર્ટીને રેકોર્ડ બ્રેક મત મળ્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ