શોધખોળ કરો

અક્ષય કુમાર જ નહી, આ સેલેબ્સની જાહેરખબરો પર થયો હતો વિવાદ

ફોટો ક્રેડિટઃ ઇન્સ્ટાગ્રામ

1/9
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે તમાકુ બ્રાન્ડની જાહેરાત કરવા બદલ લોકોની માફી માંગી હતી. આ જાહેરાત કરવા બદલ લોકોએ અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો જેના કારણે અક્ષય કુમારે ચાહકોની  માફી માંગી હતી. આ એડમાં શાહરૂખ ખાન અને અજય દેવગન પણ જોવા મળ્યા છે. આ અગાઉ પણ અનેક એવા સ્ટાર્સ છે જેમની એડને લઇને વિવાદ થઇ ચૂક્યો છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

2/9
અક્ષયની સાથે અજય દેવગણ પણ તમાકુ બ્રાન્ડ સાથે જોડાયેલો છે. લોકોએ પણ આ જાહેરાતને લઇને અજયને ટ્રોલ કર્યો છે. જોકે તેમ છતાં અજય આ જાહેરાત કરતો રહ્યો છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

3/9
સૈફ અલી ખાને પણ તમાકુ બ્રાન્ડનું સમર્થન કર્યું છે. ઘણા વર્ષોથી સેલેબ્સ પાન મસાલા ઉત્પાદનોની જાહેરાત કરે છે. તેની આ એડ પર ઘણો હંગામો થયો હતો. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

4/9
યામી ગૌતમની ફેરનેસ ક્રીમ્સની જાહેરાત જોતા હશો. ઘણી વખત યામી રંગભેદનો આરોપ લાગ્યો છે. ફેર એન્ડ લવલી બ્રાન્ડની આ એડ પર ઘણો હોબાળો થયો હતો. જે પછી બ્રાન્ડે પ્રોડક્ટના નામમાંથી ફેર હટાવીને તેને ગ્લો એન્ડ લવલી બનાવી દીધું.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

5/9
અમિતાભ બચ્ચનની એડને લઈને ઘણી વખત ટ્રોલ થયા છે. જ્વેલરી બ્રાન્ડ્સથી લઈને મેગી અને તમાકુની જાહેરાતો સુધી બિગ બીને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

6/9
અભિનેત્રી આલિયા ભટ્ટે વેડિંગ વેર કંપનીની બ્રાન્ડનો પ્રચાર કર્યો હતો. દુલ્હનના ડ્રેસમાં સજ્જ આલિયાની એડમાં દર્શાવવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ કોઈ વસ્તુ નથી અને કન્યાદાન વિધિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ એડ ઘણી ટ્રોલ થઈ હતી. તેમાં હિન્દી રીતિ-રિવાજોનું અપમાન થયું હોવાનું કહેવાયું હતું.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

7/9
ઐશ્વર્યા રાય બચ્ચને જ્વેલરી બ્રાન્ડ માટે એક એડ કરી હતી. આ જાહેરાતને જાતિવાદી કહેવામાં આવી હતી. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

8/9
શાહરૂખ ખાને પણ ફેનાન્સ ક્રીમનું સમર્થન કર્યું છે. મેન્સ ફેરનેસ ક્રીમની જાહેરાત માટે કિંગ ખાનની ઘણી ટીકા થઈ હતી. કિંગ ખાન ટોબેકો બ્રાન્ડ્સની જાહેરાતમાં પણ દેખાયો છે. તેના પર પણ તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

9/9
રશ્મિકા મંદાન્ના અને વિક્કી કૌશલની પુરુષોના અન્ડરવેરની એક જાહેરાત વાયરલ થઈ હતી. આ જાહેરાતમાં રશ્મિકા મંદાન્ના વિકી કૌશલના ઇનરવેરને જોઈને ઇમ્પ્રેસ થતી બતાવાઇ છે. જ્યારે આ જાહેરાત રિલીઝ થઈ ત્યારે તેને લઇને વિવાદ થયો હતો. એડને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget