શોધખોળ કરો
Cancer symptoms: સાયલન્ટ કિલર છે Cancer, આ લક્ષણો શરીરમાં અનુભાય તો થઇ જજો સાવધાન
સ્તન કેન્સરની જેમ હવે સર્વાઈકલ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. આ રોગથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. ડોક્ટરોના મતે સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ HPV વાયરસ છે.
![સ્તન કેન્સરની જેમ હવે સર્વાઈકલ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. આ રોગથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. ડોક્ટરોના મતે સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ HPV વાયરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/24/c9aee5e01322df1e21be9fd780a027701687587914546770_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![સ્તન કેન્સરની જેમ હવે સર્વાઈકલ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. આ રોગથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. ડોક્ટરોના મતે સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ HPV વાયરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/f3ccdd27d2000e3f9255a7e3e2c48800cfb16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્તન કેન્સરની જેમ હવે સર્વાઈકલ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. આ રોગથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. ડોક્ટરોના મતે સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ HPV વાયરસ છે.
2/7
![જો આપને યુરીનમાં બ્લડ આવતું હોય તો આ સર્વાઇકલ કેન્સરનું લક્ષણ પણ હોઇ શકે છે. જો આપને ડાયાબિટિસ કે કિડની સ્ટોન ન હોય તો આ સમસ્યાનું નિદાન ઝડપથી કરાવવું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/156005c5baf40ff51a327f1c34f2975b6e23f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપને યુરીનમાં બ્લડ આવતું હોય તો આ સર્વાઇકલ કેન્સરનું લક્ષણ પણ હોઇ શકે છે. જો આપને ડાયાબિટિસ કે કિડની સ્ટોન ન હોય તો આ સમસ્યાનું નિદાન ઝડપથી કરાવવું
3/7
![પ્રાઇવેટ પાર્ટમાં વધુ પડતું વ્હાઇટ ડિસ્ચાર્જ પણ આ ગંભીર જીવલેણ બીમારીના આપે છે સંકેત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/799bad5a3b514f096e69bbc4a7896cd9d5f1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાઇવેટ પાર્ટમાં વધુ પડતું વ્હાઇટ ડિસ્ચાર્જ પણ આ ગંભીર જીવલેણ બીમારીના આપે છે સંકેત
4/7
![મહિલામાં અનિયમિત પિરિયડ પણ સર્વાઇકલ કેન્સરનું હોઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/d0096ec6c83575373e3a21d129ff8fef5d5fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલામાં અનિયમિત પિરિયડ પણ સર્વાઇકલ કેન્સરનું હોઇ શકે છે.
5/7
![ભૂખ ઓછી લાગવી અને પેટના નીચના ભાગમાં પીડા પણ આ જ સમસ્યાના સંકેત આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/fe5df232cafa4c4e0f1a0294418e56601b354.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂખ ઓછી લાગવી અને પેટના નીચના ભાગમાં પીડા પણ આ જ સમસ્યાના સંકેત આપે છે.
6/7
![જો આપને વારંવાર તાવ આવી જતો હોય અને નબળાઇ અનુભવાતી હોય તેમજ તાવ 100થી વધુ રહેતો હોય તો આ તમામ સર્વાઇલ કેન્સરના સંકેત હોઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/18e2999891374a475d0687ca9f989d83956b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપને વારંવાર તાવ આવી જતો હોય અને નબળાઇ અનુભવાતી હોય તેમજ તાવ 100થી વધુ રહેતો હોય તો આ તમામ સર્વાઇલ કેન્સરના સંકેત હોઇ શકે છે.
7/7
![ભૂખ ન લાગવાની સાથે આપનું વજન સતત ઉતરી રહ્યું હોય તો પણ સમયસર ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. આ ઉપરોક્ત લક્ષણો શરીરમાં અનુભવાયા તો કેટલાક રિપોર્ટ કરાવવા જરૂરી બની જાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/032b2cc936860b03048302d991c3498f8939e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂખ ન લાગવાની સાથે આપનું વજન સતત ઉતરી રહ્યું હોય તો પણ સમયસર ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. આ ઉપરોક્ત લક્ષણો શરીરમાં અનુભવાયા તો કેટલાક રિપોર્ટ કરાવવા જરૂરી બની જાય છે
Published at : 26 Jul 2023 09:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)