શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદથી ગાડીઓની એરબેગ ખુલી ગઈ, લોકોએ વાહનો રસ્તા પર કર્યા પાર્ક
Ahmedabad Rain: રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે, ત્યારે મેઘરાજાએ અમદાવાદને પણ ઘમરોળી દીધું છે.

અમદાવાદમાં વરસાદ
1/5

વહેલી સવારથી વાહનચાલકો પોતાની ગાડીઓ લેવા પહોંચ્યા હતા. વાહન ચાલુ કરાવવા માટે મિકેનિકને પણ લઈને આવ્યા હતા.
2/5

પાણી ભરાવાના કારણે કાર, ટુ વ્હીલર સહિતના વાહનનો બંધ થઈ જતાં લોકો રસ્તા પર જ પાર્ક કરીને જતા રહ્યા હતા.
3/5

અમદાવાદમાં શનિવારે પડેલા વરસાદમાં વાહનોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં અસંખ્ય ગાડીઓ બંધ પડેલી હાલતમાં જોવા મળી રહી છે.
4/5

લક્ઝુરિયસ ગાડીઓને પણ વરસાદી પાણીના કારણે નુકશાન થયું હતું.
5/5

અમદાવાદમાં વરસાદથી અનેક લોકોએ તેમના ટુ વ્હીલર ફૂટપાથ પર પાર્ક કરી દીધા હતા.
Published at : 23 Jul 2023 09:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
