શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપના આ નેતાની બે પત્નિ વચ્ચે જંગ ? નેતાએ કોના ઘરમાં જઈ કરી તોડફોડ ? પત્નિને બે સંતાન છતાં મેરેજ સર્ટિફિકેટ નથી ?

1/4
કેશુભાઈ સીડાએ જણાવ્યું હતુ કે આ અમારો પરીવારીક મામલો છે. તેમના પ્રથમ પત્નિ શાંતિબેનને કોગ્રેસે ઉશ્કેર્યા છે તેથી તેમણે કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવી છે. ઘરમાં તોડફોડ કરવાના આક્ષોપ અંગે કેશુભાઈએ પોરબંદર કોગ્રસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સામે આક્ષોપ કર્યા હતા અને તેમનાં લુખ્ખા તત્વાો એ તોડફોડ કરી હોવાના આક્ષેપ કર્યા છે. કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવનાર શાંતિબેન પાસે લગ્નનુ કોઈ સર્ટિફિકેટ નથી પરંતુ તેમના બે બાળકોના નામમાં પિતા કેશુભાઈનું નામ આપવામાં આવ્યુ છે.

2/4
આ પૈકી પ્રથમ પત્નિ કોગ્રેસમાંથી જ્યારે બીજી પત્નિ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવનાર પત્નિના ઘરે તેમના પતિએ તોડફોડ કરતાં આ જંગે વરવુ સ્વરૂપ ધારણ કર્યું છે. પોરબંદર-છાયા નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર ભાજપ આગેવાન કેશુભાઈ સીડાનાં પ્રથમ પત્નિ શાંતિબેને કોગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.  બીજા પત્નિ ઉષાબેન જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ રહી ચૂકયાં છે. ઉષાબેન ભાજપની ટિકિટ પર  વોર્ડ નંબર 3માંથી ચુ લડી રહ્યાં છે.

3/4
શાંતિબેને સીડાએ આક્ષેપ કર્યા છે કે ગઈકાલે તેમના પતિ કેશુભાઈ સીડા તેમના ઘર આવ્યા હતા અને તોડફોડ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  ફોન ઉપર પણ ચુંટણી ને લઈ ધમકી આપી હતી આ મુદે પોલીસ ફરીયાદ નોધવા તજવીજ હાથ ધરી છે. શાંતિબેન ને એક દિકરી અને એક દિકરો છે.

4/4
પોરબંદર: પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના એક નેતાની બે પત્નિઓ સામસામે ચૂંટણી લડી રહી હોવાથી જોરદાર જંગ જામ્યો છે. પોરબંદર જીલ્લા પંચાયતની કારોબારીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાને બે પત્નિ છે અને બંને પત્નિ નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Embed widget