શોધખોળ કરો
Photos: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને તિરંગાનો શણગાર કરાયો, લાખો લોકોએ દર્શનનો લીધો લાભ
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીનો તિરંગાનો શણગાર કરાયો
1/8

દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
2/8

રાજ્યમાં પણ રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતુ.
3/8

આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.
4/8

મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું.
5/8

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને પણ તિરંગાના વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
6/8

સ્વતંત્રતા દિવસના અવસર પર કષ્ટભંજનદેવ હનુમાનજીને કેસરી, સફેદ અને લીલા ફુલનો દિવ્ય શણગાર કરાયો છે.
7/8

તો અધિક શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે
8/8

મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રીસુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. (તમામ તસવીરો સાળંગપુર હનુમાનજી મંદિરના ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે.))
Published at : 15 Aug 2023 10:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
