શોધખોળ કરો
IND vs NZ Semi-Final: શુભમન ગિલના ચોગ્ગા-છગ્ગા પર સારા તેંડુલકરનું રિએક્શન વાયરલ, જુઓ ખાસ તસવીર
Sara Tendulkar: સારા તેંડુલકર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ જોવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી છે.

સારા તેંડુલકર અને શુભમન ગિલ
1/6

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ જોવા માટે ઘણી હસ્તીઓ સ્ટેડિયમમાં પહોંચી છે, જેમાં શુભમન ગિલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને મહાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો સમાવેશ થાય છે.
2/6

તસવીરોમાં સારા તેંડુલકર સ્ટેન્ડ પર બેસીને તાળીઓ પાડતી જોવા મળી હતી. સારા સ્ટેન્ડ પર બેસીને શુભમન ગિલના ચાર પર તાળીઓ પાડતી જોવા મળી હતી. સારાનું આ રિએક્શન વાયરલ થયું હતું.
3/6

ગિલે રોહિત શર્મા સાથે મળીને ભારતને ફ્લાઈંગ સ્ટાર્ટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 50 બોલમાં 71 રનની ભાગીદારી કરી હતી.
4/6

જોકે, ગિલ રિટાયર્ડ હર્ટ થયો છે. આ પહેલા ગિલે 65 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા.
5/6

ગિલ શરૂઆતથી જ આક્રમક દેખાતો હતો. તેણે રોહિત શર્માને ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો. રોહિત શર્મા આઉટ થયા બાદ ગિલે કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી.
6/6

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા
Published at : 15 Nov 2023 05:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
