શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Photos: ફાઈનલ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં VIPsનો થશે જમાવડો, 100થી વધુ ઉતરશે ચાર્ટર પ્લેન

ICC World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા માટે ઘણા VIP મહેમાનો અમદાવાદ પહોંચશે. આ અંગે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત છે.

અમદાવાદમાં આજે વર્લ્ડકપની ફાઈનલ રમાશે

1/6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચને લઈને સમગ્ર અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન ઘણા VIP મેચ જોવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવશે. સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ચાહકો આવવા લાગ્યા છે.

2/6
આ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ મેચ જોવા માટે મેદાન પર પહોંચશે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ ફાઈનલ મેચ જોવા આવશે. મેચ જોવા માટે ઘણા બધા વીઆઈપી આવશે તેથી સુરક્ષા પણ હાઈ એલર્ટ પર છે.

3/6
અમદાવાદના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

4/6
આ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો આવશે. આ અંગે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. તે જ સમયે, દિલ્હી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

5/6
BCCI અનુસાર, ફાઈનલ મેચના દિવસે સંગીત નિર્દેશક પ્રિતમ ચક્રવર્તી, જોગીતા ગાંધી, નકાશ અઝીઝ, આકાસા સિંહ અને તુષાર જોશી પરફોર્મ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી બે દિવસમાં 100 ચાર્ટર પ્લેન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે. આ સાથે તમામ VIP વિશ્વ કપ 2023ની ફાઇનલ મેચ જોવા માટે પ્લેન દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

6/6
image 6ભારત-ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ફાઈનલ મેચ માટે અમદાવાદમાં લોકોની ભારે ભીડ જામી છે. જેના કારણે ત્યાંની હોટલોના ભાડા પણ વધી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા અહીંની હોટલોમાં રહેવાનું ભાડું 24 હજાર રૂપિયા હતું. અંતિમ સ્પર્ધાને કારણે ભાડું હવે લાખો રૂપિયા થઈ ગયું છે. કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી, સારા તેંડુલકર અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ આ મેચ જોવા પહોંચશે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન

Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ

ABP Premium

વિડિઓઝ

BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડાBhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ
Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ

Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ

ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ

Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ

Embed widget